શોધખોળ કરો
કોંગ્રેસના આ નેતાએ જાહેર મંચ પરથી રાહુલ ગાંધીની હાજરીમાં જ PM મોદીને કહ્યાં આતંકવાદી, જુઓ વીડિયો
કોંગ્રેસની નેતા અને પૂર્વ સાંસદ વિજયા શાંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉપર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. એએનઆઈના મતે વિજયા શાંતિએ કહ્યું હતું કે, લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે. લોકો સાથે પ્રેમ કરવાના બદલે તે લોકોને ડરાવી રહ્યા છે. એક પ્રધાનમંત્રીએ આવા કામ કરવા જોઈએ નહીં. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીની સ્ટાર પ્રચારક વિજયા શાંતિએ આ ટિપ્પણી તેલંગાણામાં શમશાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા કરી હતી.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત





















