શોધખોળ કરો

Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ

Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ

ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આરોપીને હસ્તગત કરી લાવવામા આવી રહ્યો હતો તે સમયે આરોપીએ જ્વલન પ્રદાર્થ પી આપઘાત મામલે ગીર સોમનાથ પોલીસની પ્રતિક્રિયા સામે આવી. સમગ્ર મામલે પોલીસે શું કહ્યું આવો જાણીએ.

ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગત 22મી ના રોજ વેરાવળના ડારી ગામના અમાર જિકાણી નામના વ્યક્તિ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી..જેમાં યુવતીના જણાવ્યા મુજબ આરોપીએ પોતાનું નામ અમાર જીકાણીનાં બદલે ધવલ પરમાર  આપી યુવતી સાથે સંપર્કમાં આવ્યો અને લગ્નની લાલચ આપી સબંધ કેળવ્યો હતો. તેમના પર અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાઇ હતી.

ગીર સોમનાથ પોલીસના જણાવ્યા મુજબ આરોપી અમાર જીકાણીને ગીર સોમનાથ એલસીબી અમદાવાદથી હસ્તગત કરી લાવી રહી હતી તે સમયે જૂનાગઢમાં કેશોદ પાસે સોમનાથ નામની હોટેલમા વોશ રૂમ માટે તેને લઈ જવાયો હતો. જ્યાં વોશરૂમમાં જ્વલન પ્રદાર્થ હતો, જે આરોપી ગટગટાવવા જતા પોલીસકર્મીએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો જેના કારણે પોલીસકર્મી પણ દાઝ્યો હતો. જો કે અમારા જીકાંણીને હોટેલનાં વોશરૂમથી લઈ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે તેનું મોત થયાનું સામે આવ્યું છે. બીજી તરફ મૃતક અમારા જીકાણીનાં પત્નીએ  દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતી સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગીર સોમનાથ પોલીસના જણાવ્યા મુજબ મૃતક અમારા જીકાણી સામે ભૂતકાળ મા કુલ 11 ફરિયાદ નોંધાયેલી છે, જેમાં 8 જૂનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જ્યારે 5 ગીર સોમનાથના પોલીસ સ્ટેશનમાં. જોકે હાલ અમારા જીકાણી સુસાઈડ કરી લેતા કેશોદ પોલીસ તપાસ હાથ ધરી છે.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget