શોધખોળ કરો
Gujarat Crime | છોટાઉદેપુરમાં શરમજનક ઘટના, છેડતીથી બચવા ચાલું પીકઅપ વાનમાંથી કુદી ગઈ વિદ્યાર્થિનીઓ
Gujarat Crime | વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના. એસ ટી બસની સુવિધા પૂરતી ના હોવાથી ખાનગી વાહનોમાં અવર જવર કરવા વિદ્યાર્થીનીઓ મજબૂર. હજુ પણ વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં પ્રવાસ કરતા પડી રહ્યા છે નજરે. રીક્ષામાં જોખમી રીતે મુસાફરી કરી વિદ્યાર્થીઓ પહોચે છે સ્કૂલે. એસ ટી બસની સુવિધા આપે તેવી માંગ.
આગળ જુઓ





















