શોધખોળ કરો
Advertisement
Kolkata Doctor Case | દેશભરમાં ચકચાર જગાવનાર શું છે કોલકાતા હત્યાકાંડ? ઘટનાક્રમ સાંભળી હચમચી જશો!
Kolkata Doctor Case | કોલકાતાની ટ્રેની ડોક્ટરને આરોપી સંજય રોયે ખૂબ પીડા આપી હતી. જેનો ખુલાસો ટ્રેની ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. આ જખ્મો વિશે સાંભળતા જ આપને ખૂબ પીડા થાય, તો વિચારો જેની સાથે આ થયું હશે, જેના પર આ વીત્યું હતું. તેની હાલત કેવી થઈ હશે? અને પીડિતાની એક એક ઇજા અને તેની કહાની સાંભળીને તમારા કેવા હાલ થશે? 8 અને 9 ઓગસ્ટની રાત દરમિયાન કોલકાતાની આર જી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેની ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી નાંખવામાં આવી છે. હવે પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે પીડિતા સાથે બર્બરતા થઈ હતી. આ કેસમાં તેની માતા સાથે પણ અમે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં સાંભળો તેની માતા શું કહી રહી છે.
ક્રાઇમ
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ
Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Anand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?
Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....
Ahmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion