શોધખોળ કરો
Navsari: Chikhli Custodial Death Chapter, MLA Anant Patel detained
નવસારીના (Navsari) ચીખલી (Chikhli) ખાતે કસ્ટોડિયલ ડેથ મામલે (Custodial Death Chapter) વિરોધનો દૌર યથાવત છે. જેને લઈને ધારાસભ્ય અનંત પટેલની (Anant Patel) અટકાયત (detained) કરાઈ છે. અનંત પટેલની આગેવાનીમાં આ ધરણા યોજાઈ રહયા હતા. ઉનાઈ ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અનંત પટેલની અટકાયત કરાઈ હતી. કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. જેને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે.
આગળ જુઓ















