શોધખોળ કરો
Surat Crime | સુરતમાં ચપ્પુ બતાવી કિશોર સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
Surat Crime | સુરત : કાપોદ્રા વિસ્તાર ની ઘટના. કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પરિવારના સાત સભ્યો ફસાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી ગઈ. ફાયર લાશ્કરોએ દરવાજો તોડીને લોકોને બહાર કાઢયા. જેમાં બે બાળકો પણ ફસાયા હતા. લાઈવ રેસ્ક્યુ ના વિડીયો આવ્યા સામે.
આગળ જુઓ





















