શોધખોળ કરો
Surat Crime | સુરતમાં પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી દીધી, શું છે કારણ?
Surat Crime | સુરત : કતારગામ લલિતા ચોકડી પાસેની ઘટના. પ્રેમીએ પ્રેમિકા ને કેરોસીન છાટી કરી હત્યા. મૃતકના પ્રેમીએ જ હત્યા કરી. કતારગામ પોલીસે હત્યા કરનાર આરોપી ની ધરપકડ કરી. આરોપી શંભુ આડા ની ધરપકડ કરવામાં આવી. રાધા નામની મહિલા સાથે શંભુ આડા ને પ્રેમ સબંધ હતો. રાધા નામની મહિલા અન્ય સાથે પ્રેમ સબંધ હોવાની શંકા શંભુ આડાને હતી. શંકાના આધારે આરોપી શંભુએ રાધા નામની મહિલાની હત્યા કરી. રાધાની મોડી રાત્રે કેરોસીન નાખી જીવતી સળગાવી. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
આગળ જુઓ





















