શોધખોળ કરો

તાપીના જિલ્લા શિક્ષણાધિકારી સાત લાખની લાંચ લેતા ઝડપાયા, જુઓ વીડિયો

તાપી જિલ્લા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇંચાર્જ તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલે વીરપુર ગામમાં આવેલી વિદ્યાકુંજ શાળાની માન્યતા રદ ન કરવા માટે લાંચ માંગી હતી પરંતુ ACBની ટીમે છટકું ગોઠવી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલને ઝડપી પાડ્યા હતા. સાથે જ ક્લાર્ક  રવિ પટેલની પણ ધરપકડ કરાઇ હતી.લાંચ માંગનાર શિક્ષણાધિકારી અને લાંચ લેવા આવનાર કલાર્ક વિરુદ્ધ ગુનો નોંધી એસીબીએ તપાસ હાથ ધરી હતી. આ મામલે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે જેમાં અધિકારી ફરિયાદીને 8 લાખ હમણાં આપી દેવા અને પછી બે લાખ આપવાની વાત કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે. હાલ તો ટેલિફોનિક અને વિડિયોના આધારે તપાસ શરૂ કરાઇ હતી.

ક્રાઇમ વિડિઓઝ

Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ

લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

વિડિઓઝ

Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ

ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video

આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?

દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ

8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો

Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ

Embed widget