શોધખોળ કરો
Valsad Crime | વલસાડમાં સળગાવેલી હાલતમાં યુવતીની લાશ મળી આવતા ખળભળાટ, હત્યાની આશંકા
Surat Crime | વલસાડ ના વેલવાચ ગામની ઘટના. સળગેલી હાલતમાં અજાણી યુવતી નો મૃતદેહ મળ્યો. રહસ્યમય સંજોગો માં મળ્યો મૃતદેહ. હત્યા ની આશંકા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. મૃતક યુવતી ની ઓળખ સહિત ની હાથ ધરી તપાસ.
આગળ જુઓ




















