શોધખોળ કરો
વાપીઃ બલિઠા ગામમાં SOGના દરોડા, માદક પદાર્થ સહિત એક શખ્સની ધરપકડ; જુઓ ગુજરાતી ન્યૂઝ
વાપીના બલિઠા ગામે એસોજી દ્વારા રેડ પાડવામાં આવી હતી. બલિઠાના સાઈ મંદિર એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સ પાસેથી માદક પદાર્થ મળ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન એક વ્યક્તિ નાસી ગયો હતો તેમજ એક શખ્સની માદક પદાર્થ સહિત ધરપકડ કરવામાં આવી છે. એએસએલની પણ મદદ લેવામાં આવી છે. માદક પદાર્થ ડ્રગ્સ છે કે નહિ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આગળ જુઓ





















