શોધખોળ કરો
સુરતઃ વોરા સમાજના આગેવાન યુસુફ બદરી પર જીવલેણ હુમલો, જુઓ સીસીટીવી
સુરતઃ વોરા સમાજના આગેવાન યુસુફ બદરી પર જીવલેણ હુમલો થયો છે. વસીમ બીલ્લા અને આરીફ સુરતી સહિત 7 લોકોએ હુમલો કર્યો હતો. હાલ બદરીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સુરત
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
આગળ જુઓ






















