શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આજે ધોરણ-10,12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા, કોરોના ગાઈડ લાઇનનું કરાશે પાલન
રાજ્યમાં આજે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની (Repeater Students) પરીક્ષા. આ પરીક્ષાઓ 28 જુલાઇ સુધી ચાલશે. ધોરણ-10માં આજે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રથમ પેપર છે. ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો (Examinations) સમય સવારે સવા 10 થી બપોરના સવા 1 વાગ્યાનો છે. ધોરણ-12 સાયન્સમાં આજે ભૌતિક (Physics) વિજ્ઞાનનું પેપર છે. ધોરણ-12 કોમર્સમાં (Commerce) આજે નામાના મૂળતત્વોનું પેપર છે. કોરોના ગાઈડ લાઇન સાથે યોજાઇ રહી છે પરીક્ષાઓ.
શિક્ષણ
Board Exam : બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ DEOએ કર્યો આ નવતર પ્રયોગ
Gujarat News : રાજ્યની શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની મુદ્દત પૂર્ણ થતા છૂટા કરવા અપાયા આદેશ
CBSC Board : ધોરણ 10 અને 12 માટે CBSC બોર્ડનું નવું ટાઈમટેબલ થયું જાહેર
Gujarat : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ફીમાં વધારો, 111ના બદલે હવે આપવા પડ્સેહ 500 રૂપિયા
Gujarat : રાજ્યમાં નવા ક્રેડિટ કરિક્યુલમ ફ્રેમવર્ક હેઠળ જાહેર કરાયા નવા નિયમો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion