શોધખોળ કરો
Election Results 2023 | Anurag Thakur | બહોત હુઆ અત્યાચાર ઔર ભ્રષ્ટાચાર, માફ કરો કોંગ્રેસ કી સરકાર
Election Results 2023 | Anurag Thakur | આજે 4 રાજ્યોના ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યુું છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પહેલી પ્રતિક્રિયા આપી હતી અને લોકોને નરેન્દ્ર મોદીની ગેરન્ટી પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.
આગળ જુઓ





















