શોધખોળ કરો
મેદાનમાં મેડમજીઃ જીતુ ચૌધરીના પત્ની પણ મહિલા કાર્યકર્તાઓ સાથે કરે છે પ્રચાર
કપરાડા બેઠક પર ભાજપે જીતુ ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે તેમની સામે કોગ્રેસે બાબુ વરઠાને ટિકિટ આપી છે. જીતુ ચૌધરીના પત્ની સનીબેન ચૌધરી પણ મહિલા કાર્યકર્તાઓ સાથે પ્રચારમાં જાય છે. તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરે છે.
આગળ જુઓ




















