શોધખોળ કરો
Bihar Election Result: બિહારમાં મહાગઠબંધનની લીડ પર શિવસેનાના નેતા સંજય રાઉતે શું કહ્યુ?
આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટનું મહાગઠબંધન 112 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે ભાજપ અને જેડીયૂની એનડીએ 122 સીટ પર આગળ છે. મહાગઠબંધનમાં આરજેડી 91, કોંગ્રેસ 22 અને લેફ્ટ 11 સીટ પર આગળ છે. જ્યારે એનડીએમાં ભાજપ 55, જેડીયુ 49, હમ બે અને વીઆઈપી ચાર સીટ પર આગળ છે. શિવસેના નેતા સંજય રાઉતે તેજસ્વી યાદવની પ્રશંસા કરી હતી.
આગળ જુઓ





















