શોધખોળ કરો
વાપી નગર પાલિકા: ભાજપે પુનઃસત્તા મેળવી, ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો, જુઓ ગુજરાતી ન્યૂઝ
વાપી નગર પાલિકામાં ભાજપે પુનઃસત્તા મેળવી છે. ક્લિનસ્વીપના સંકેત મેળવ્યા છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસની 3 બેઠક પર વિજય થઇ છે. ભાજપે 44 બેઠકોમાંથી 37 બેઠકો પર વિજય મેળવ્યો છે. ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપની ભવ્ય ઉજવણી બાદ વાપી નગર પાલિકામાં ભાજપે પુનઃસત્તા મેળવી છે.
આગળ જુઓ





















