શોધખોળ કરો
રાજકોટમાં વરસાદને કારણે ભીના રસ્તા પર યુવતીનું એક્ટિવા થઈ ગયું સ્લીપ, જુઓ વીડિયો
રાજકોટઃ આજે રાજકોટમાં સતત ત્રીજા દિવસ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભીના રસ્તાને કારણે એક યુવતીનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. લોકોએ યુવતીને ઊભી કરી સાઇડમાં બેસાડી હતી.
આગળ જુઓ





















