શોધખોળ કરો
Advertisement
નવવધૂને હાર પહેરાવી રહ્યો હતો વરરાજા, ...ને અચાનક પાયજામો ઉતરી ગયો, જાણો પછી શું થયું, જુઓ વીડિયો
નવી દિલ્લીઃ લગ્નનો એક ફની વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો રાજસ્થાનના એક લગ્નનો છે. જેમાં લગ્ન દરમિયાન સ્ટેજ પર વરરાજા નવવધૂને હાર પહેરાવી રહ્યા હતા તે દરમિયાન વરરાજાનો લેઘો ઉતરી ગયો હતો. જેને જોતા ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા.
અત્યાર સુધી આ વીડિયો 6.6 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે. વીડિયોને 7 ડિસેમ્બરના રોજ ફેસબુકના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. પેન્ટ ઉતરતા વરરાજા સ્ટેજ પરથી ભાગી ગયો હતો. એક લાખ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે.
ગુજરાત
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion