શોધખોળ કરો
Advertisement
ગુજરાત: સ્મશાનમાં ઘૂસ્યો ચિત્તો, અંતિમ સંસ્કાર માટે આવેલા લોકોનો ઉંચો થયો શ્વાસ, જુઓ VIDEO
ગાંધીનગર: ગુજરાતના જૂનાગઢમાં આવેલા એક સ્મશાનમાં એક ચિત્તો આવતો ભયનો માહોલ પૈદા કર્યો હતો. ચિત્તાને જોઈને અંતિમ સંસ્કાર માટે આવેલા લોકો ડરી ગયા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તરંત સમયસૂચકતા વાપરીને વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યો હતા. અને ચિત્તાને પકડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં લોકો કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં ગયા હતા. અચાનક તેમને જોયું કે ત્યાં ચિત્તો આવેલો છે. ચિત્તો સ્મશાનમાં લગભગ અડધો કલાક સુધી ફરતો રહ્યો હતો. આ જોઈને ત્યાં ઉપસ્થિત લોકોનો શ્વાસ ઉંચો થઈ ગયો હતો.
જો કે મઝાની વાત એ હતી કે આટલા લોકોની હાજરી હોવા છતાં કોઈને નુકસાન પહોંચાડ્યું નહોતું. વન વિભાગના અધિકારીઓએ ચિત્તાને પકડીને તેને ચિડિયાઘરમાં પૂર્યો હતો.

ગુજરાત
Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચાર
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion