શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણીના મતદાન અગાઉ ગુજરાત કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરથી કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. અલ્પેશે રાજીનામાનો પત્ર પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલ્યો છે. રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી અટકળો વહેતી થઇ હતી. જોકે, અમિત ચાવડાએ અલ્પેશનો પત્ર મળ્યાનો ઇનકાર કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, અમે અલ્પેશ ઠાકોર સાથે વાત કરીશું. અલ્પેશના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઇ હતી.
આગળ જુઓ





















