શોધખોળ કરો
Advertisement
અમદાવાદના ભદરકા ગામમાં યોજાયો હેલ્થ કેમ્પ, 200થી વધુ લોકોની કરાઇ તપાસ
અમદાવાદ નજીક ભદરકા ગામના વાઘેલા ફળીયામાં ગામના લોકો માટે પહેલી વખત એક જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ હેલ્થ કેમ્પમાં ગામના 200થી વધુ લોકોની મેડિકલ તપાસ કરાઇ અને દવા પણ અપાઇ હતી. આ મેડિકલ કેમ્પમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો જેમાં શરદી ઉધરસ તાવ બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીઓ નું નિદાન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ
Kagdapith Murder Case: અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધ
Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા
Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ
Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion