શોધખોળ કરો
Advertisement
Hun To Bolish | હું તો બોલીશ | પોલીસના નામનો દુરુપયોગ?
રાજકોટ જિલ્લાના જેતપુરમાં કારચાલકની દાદાગીરી. પીઠડીયા ટૉલ નાકા પર કારમાં આવેલા ચારથી પાંચ શખ્સોએ ટોલ કર્મચારીને માર માર્યો. આરોપ છે કે, ટોલ કર્મચારીએ પહેલા એમ્બ્યૂલન્સને જવાનું કહેતા કારચાલક ઉશ્કેરાયો. કારમાં પોલીસ લખેલી નેમ પ્લેટ હતી, કારમાંથી ચારથી પાંચ શખ્સો ઉતર્યા અને કર્મચારીને ઢોર માર માર્યો. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મુદ્દે ટોલ ટેક્ષના સંચાલકે પહેલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી બાદમાં હવે સમાચાર આવ્યા છે તેઓ અરજી પાછી ખેંચવા જઈ રહ્યા છે. તો મારા સહયોગી ગૌરવે બપોરે 3 વાગ્યેને 25 મીનિટે વીરપુરના PSI સંજય ગરચર સાથે ટેલિફોનિક વાત કરી તો તેમનું કહેવું હતું કે, કોઈ અરજી નોંધાઈ નથી અને આ મામુલી બાબત છે.
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion