શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hun to Bolish | હું તો બોલીશ | વકફ એક્ટનું ફેક્ટ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આજે ​​લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું. આ બિલ પાસ થયા બાદ વક્ફ બોર્ડ પોતાની મિલકત તરીકે કોઈ પણ મિલકતનો દાવો કરી શકશે નહીં. હાલમાં વક્ફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. જમીનનો દાવો કરતા પહેલાં તેની ખરાઈ કરવી પડશે. તેનાથી બોર્ડની મનમાની અટકશે. બોર્ડની પુનઃરચનાથી બોર્ડના તમામ વિભાગો સહિત મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થશે. મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ, શિયાઓ અને વોરા જેવાં જૂથો લાંબા સમયથી વર્તમાન કાયદામાં ફેરફારની માંગ કરી રહ્યાં છે. ત્યારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું...બિલ રજૂ થતા જ સંસદમાં હોબાળો થયો. આ બિલનો કોંગ્રેસ, SP, NCP(શરદ પવાર), AIMIM, TMC, CPI(M), IUML, DMK, RSPએ વિરોધ કર્યો. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે, આ ધર્મ અને બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર હુમલો છે. સરકાર સમુદાયો વચ્ચે વિવાદ ઊભો કરવા માંગે છે. આ બિલને લઈને સરકારનો ઈરાદો સારો નથી. દેશના લોકોને વિભાજિત કરવા માંગે છે. જેને લઈને કિરણ રિજિજુએ કહ્યું. અગાઉ પણ વક્ફ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે. અમે સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે ફેરફાર કરી રહ્યા છીએ. આ કમિટીની રચના કોંગ્રેસે જ કરી હતી. સપા સાંસદ મોહિબુલ્લાહે કહ્યું, વક્ફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે. આ બિલ મજહબમાં દખલગીરી છે. જો આમ થશે તો દેશમાં કોઈ લઘુમતી સુરક્ષિતતા અનુભવશે નહીં. ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય, ડીએમકે સાંસદ કે. કનિમોઝીએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું. દેશમાં કુલ 32 વકફ બોર્ડ છે. વકફ બોર્ડ પાસે સેના, રેલવે બાદ સૌથી વધુ 9.4 લાખ એકર જમીન છે. વકફ બોર્ડની સંપત્તિની વાત કરવામાં આવે તો કુલ 8 લાખ 70 હજાર જેટલી સ્થાવર મિલકતો છે. જેની કુલ કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા થાય છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડAhmedabad News | અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયોDwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યાVadodara News : વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજની કરાઈ ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
Embed widget