Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
બે બસ એટલે કે બે બાળકો બાદ કુટુંબ નિયોજન અને વસતી વધારા પર અંકુશ લગાવવાના સરકારી કાર્યક્રમોથી વિપરીત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આર.પી. પટેલનું નિવેદન આવ્યું છે કેમ કે કુંટુબો વિભક્ત થતા જાય છે અને માત્ર એક બાળક અથવા તો કોઈ બાળક નહીંની માન્યતા કેટલાક દંપતિઓ અપનાવી રહ્યા છે ત્યારે સમાજની શક્તિ જાળવવા આર.પી.પટેલે ત્રણથી ચાર બાળકો પેદા કરવા સમાજને આહ્વાન કર્યું. કચ્છમાં આયોજિત કાર્યક્રમમાં આર.પી.પટેલે વન ચાઈલ્ડ અને નો ચાઈલ્ડના ટ્રેન્ડને ગણાવ્યું ઘાતક..
1947થી અત્યાર સુધીમાં દેશની વસ્તી
(વસ્તી કરોડમાં)
1951 36.10
1961 43.92
1971 54.81
1981 68.32
1991 84.64
2001 102.87
2011 121.08
2023 142.86 (અંદાજિત)
((2011 બાદ વસ્તી ગણતરી થઈ નથી))
1947થી 2024 સુધીમાં દેશનો GDP
(રકમ લાખ કરોડમાં)
1950-21 2.70
1960-61 4.10
1970-71 5.89
1980-81 7.98
1990-91 13.47
2000-01 23.42
2010-11 49.37
2020-21 147.49
2023-24 295.36
*2010-11 સુધીના આંકડા 2004-05ના કોન્સ્ટન્ટ પ્રાઈઝ પર આધારિત
*2020-21ના આંકડા 2011-12ના કોન્સ્ટન્ટ પ્રાઈઝ પર આધારિત
*2023-24ના આંકડા PIB મુજબ અંદાજિત




















