શોધખોળ કરો

Hun To Bolish: હું તો બોલીશ: લોહિયાળ દિવાળી

ભાવનગર શહેર અને ગ્રામ્યમાં દિવાળીની રાત્રે 3 હત્યાના બનાવ બન્યા. ભાવનગર શહેરમાં એક ડૉક્ટરની જ કરી દેવાઈ હત્યા. ડૉક્ટર શિવરાજ લાખાણીનો પુત્ર કહાન રાત્રે કારમાં ડીઝલ પૂરાવવા જઈ રહ્યો હતો. આ સમયે યોગી નગર વિસ્તારમાં રોડ પર કેટલાક શખ્સો ફટાકડા ફોડી. નાચી રહ્યા હતા. કહાને હોર્ન વગાડી. આ શખ્સોને દૂર ખસી જવાનું કહેતા તેઓ ઉશ્કેરાયા અને ગાડીમાં તોડફોડ કરી. કહાને પિતાને જાણ કરતાં જ શિવરાજભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા. આ સમયે આરોપીઓએ શિવરાજભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં તેમનું મોત થયું. પિતાને બચાવવા જતાં કહાન પણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી. પોલીસે પ્રકાશ ખોખર... ભાવેશ પંડ્યા. કિશન ડગલા... દેવ ચુડાસમા.. રિતેશ સહિત અન્ય શખ્શો સામે ગુનો દાખલ કર્યો છે. 

ભાવનગર શહેરના ગજ્જર ચોકમાં રહેતા 24 વર્ષીય ફરદીન કુરૈશી નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ. દિવાળીમાં મોડી રાત્રીના સમયે યુવક ફટાકડા ફોડી રહ્યો હતો એ સમયે ઝગડો થયો. એક મહિલા સહિત ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. સી-ડિવિઝન પોલીસની હાજરીમાં જ જીવલેણ હુમલો કરાયો છતાં પણ પોલીસ હત્યા કરનાર ઈસમોને રોકી શકી નહીં. હાલ આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરણિતા સાથે પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. 

ઘોઘા તાલુકાના હાથબ ગામમાં બુધાભાઈ બારૈયા નામના વ્યક્તિની હત્યા કરી દેવાઈ. ચારેક શખ્સો ફટાકડા ફોડતી વખતે અપશબ્દો બોલી રહ્યા હતા. આ સમયે બુધાભાઈએ અપશબ્દો ન બોલવાનું કહેતા ચારેય શખ્શો ઉશ્કેરાયા અને બુધાભાઈને પાઈપ ફટકારી છરીના ઘા મારી દીધા. લોહીલુહાણ હાલતમાં બુધાભાઈને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ

રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ

Embed widget