શોધખોળ કરો
Advertisement
Hun To Bolish | હું તો બોલીશ | સ્ફોટક
Hun To Bolish | હું તો બોલીશ | ગેનીબેન આપને જીતની ખુબ ખુબ શુભેચ્છા....મારે ગઈકાલનો દિવસ જાણવો હતો....કેવો ગયો કાલનો દિવસ....જે પ્રકારે પ્લસ-માઈનસ પ્લસ માઈનસ થતું હતું....કેટલા સ્વસ્થ હતા તમે?....ગેનીબેન આપને જીતની ખુબ ખુબ શુભેચ્છા....મારે ગઈકાલનો દિવસ જાણવો હતો....કેવો ગયો કાલનો દિવસ....જે પ્રકારે પ્લસ-માઈનસ પ્લસ માઈનસ થતું હતું....કેટલા સ્વસ્થ હતા તમે?.... ગેનીબેન ઠાકોરે હું તો બોલીશમાં આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે ભાજપ, શંકર ચૌધરી અને અધિકારીઓ પર આરોપ લગાવ્યા હતા. આવો જોઇએ ગેનીબેન ઠાકોર લોકસભામાં વિજય મેળવ્યા બાદ કેવો આપ્યો સ્ફોટક ઇન્ટરવ્યૂ. આ સાથે દીવના અપક્ષ ચૂંટાયેલા ઉમેશ પટેલે પણ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું.
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement