શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : રોનક પટેલનું ડિજિટલ અરેસ્ટ??

 1)  15 જાન્યુઆરીએ હુ ન્યુઝ રૂમમાં બેઠો હતો એ જ સમયે  અંદાજે બપોરે 3  વગ્યાને 2 મિનિટે મને  8679210331  નંબર પરથી નકલી અધિકારીનો ફોન કોલ આવે છે.. મને શંકા જાય છે..  એટલે હું ઓડિયો કોલ રેકોર્ડ કરું છુ...આ ફોન કોલમાં એક્ઝેક્ટ શુ વાત થાય છે એ સાંભળીએ

2) આ જ વાતચીત દરમિયાન મે મારા સ્ટાફને ઈશારો કર્યો અને હું જે વાત કરતો હતો તે મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું...આવો એ જોઈએ

3) પોતાની જાતને ઈન્સ્પેક્ટર બતાવનાર વ્યક્તિએ ફોન 7619691525 નંબર પર ટ્રાન્સફર કર્યો..અને ત્યાં આખો ખેલ કરનારા સેટઅપ સાથે મળી ગયો એક ફર્જી અધિકારી જોઈએ એનો ફર્જીવાડો
 
4) કોલ ટ્રાન્ફર થયા બાદ બીજો ફર્જી અધિકારી વાતચીત કરે છે જે બાદ 7619691525 નંબરથી બપોરે 3 વાગ્યાને 20 મિનિટની આજુબાજુ વોટ્સએપ પર ATS હેડક્વાર્ટર પુને લખીને મેસેજ આવે છે 

5) આજ દરમિયાન બપોરે 3 વાગ્યાને 23 મિનિટની આજુબાજુ 7619691525   નંબર પરથી વીડિયોકોલ આવે છે અને કેવો આખો સેટ ઉભો કરે છે કેવા ચાળા ચાલે છે એ જુઓ
 
6) ફર્જી અધિકારીને મારી ઓળખ ખબર પડી પછી પણ એની ટણી ઓછી ના થઈ...ડંફાસો મારતો જ રહ્યો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો

Embed widget