શોધખોળ કરો
Har Ghar Tiranga: યોગી આદિત્યનાથે તિરંગો ફરકાવી લોકોને કરી આ અપીલ
Har Ghar Tiranga: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનઉમાં તેમના નિવાસસ્થાને 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગ રૂપે તિરંગા રેલીને લીલી ઝંડી આપી અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
હર ઘર તિરંગા
1/4

યોગીએ કહ્યું 13 થી 15 ઓગસ્ટ સુધીના હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને, આપણે પણ પોતપોતાના ઘરે તિરંગો લહેરાવીને 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં સહભાગી થઈએ, 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના માનનીય વડાપ્રધાનના સંકલ્પમાં જોડાઈએ.
2/4

'હર ઘર તિરંગા' એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે લોકોને ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરે છે.
3/4

આ કાર્યક્રમ દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવાની પરિકલ્પના કરે છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને ઔપચારિક કે સંસ્થાકીય રાખવાને બદલે તેને વધુ વ્યક્તિગત બનાવવાનો છે.
4/4

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 13 Aug 2022 10:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
