શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કચ્છઃ જામનગર એરફોર્સનું પ્લેન ક્રેસ થતાં એક જવાન શહીદ, દસ ગાયોના પણ મોત, જુઓ વીડિયો
જામનગરઃ કચ્છના મુન્દ્રા પાસે જામનગરનું એરફોર્સનું પ્લેન ક્રેશ થતાં એક જવાન શહીદ થયો છે. મુન્દ્રાના બેરાજા સિમ વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું હતું. જામનગર એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન સવારે જામનગરથી નીકળ્યું હતું. કચ્છના મુન્દ્રા નજીક ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ થયું હતું. જામનગર અરેફોર્સના એરકોમોડોર સંજય ચૌહાણ પોતે જગુઆર પ્લેન ઉડાડી રહ્યા હતા. પ્લેન ક્રેશ થતાં 10થી વધુ ગાયના મોત અને પાંચેક ગાય ગંભીર રીતે ઘવાઈ છે. એરફોર્સની ટીમે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ
![Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/b1b12178a82a0d620d2079e44775487b1720265726869922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement