શોધખોળ કરો
વેક્સિનેશન બાદ જો આવી સાઇડ ઇફેક્ટ દેખાય તો સમજો રસી કરી રહી છે શરીર પર કામ
દુનિયાભરમાં કોરોના વાયરસની રોકથામ માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.જોકે વેક્સિનેશન બાદ થતાં સાઇડ ઇફેક્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. જો કે આ બધા અમેરિકાના મહામારીના એક્સ્પર્ટ ડોક્ટર ફાઉચી કહ્યું કે, કોરોનાની વેક્સિન લગાવ્યાં બાદ સામાન્ય આડઅસર એ વાતનું સંકેત આપે છે કે, શરીરમાં ઇમ્યુન સિસ્ટમ વધારી રહી છે.
Tags :
Corona Vaccinationઆગળ જુઓ




















