શોધખોળ કરો
કોવેક્સિનના બંને ડોઝ લીધા હોવાં થતાં પણ આ કારણે નહી મળે વિદેશ પ્રવાસની છૂટ
કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ છે. આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ ટૂર પર પણ બેન લગાવી દેવાયો હતો. જો કે વેક્સિનેશના કારણે કેટલાક દેશોએ થોડી છૂટછાટ આપી છે. આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો માટે ઇન્ટરનેશન ટૂરના દરવાજા ખોલી દેવાયા છે જો કે ભારતના એવા લોકો માટે હજું પણ વિદેશ યાત્રા પર બેન છે. જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. જી હાં, જો આપ ભારતની બાયોટેકની કોવેક્સિની બંને ડોઝ લઇ ચૂક્યાં છો તેમ છતાં પણ આપને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર છૂટ નહીં મળે.
આગળ જુઓ





















