શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ થાઈરોઈડના બન્ને પ્રકારનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
થાઈરોઈડના બન્ને પ્રકારને મટાડવા માટે યોગ, પ્રાણાયામ કરવાથી ઘણો લાભ થાય છે. હાઈપો થાઈરોઈડથી પણ છૂટકારો મળે છે. જેના માટે ભ્રામરી, ઉજ્જૈની, ભસ્ત્રિકા કરવાથી છૂટકારો મળી શકે છે. પાદવૃત્તાસન, કપાલભાતિ પણ રામબાઈ ઈલાજ છે.
આગળ જુઓ




















