શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃન્યુમોનિયા અને કફના પ્રકોપથી કેવી રીતે બચશો
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. ન્યુમોનિયા અને કફથી બચો. ફેફસાના ઈન્ફેક્શનને કરો દૂર. ફંગલ ઈન્ફેકશનના કેસ વધ્યા છે. કોરોનાકાળમાં અન્ય રોગ ઘાતક છે. યોગ-આયુર્વેદથી અપનાવો. શરીર બનશે મજબૂત. બાબા જણાવશે આયુર્વેદિક ઉપચાર. ચણાના લોટની રોટલી ખાઓ. ગોળ સાથે રોટલીનું કરો સેવન. ફેફસાને મળશે મજબૂતી. નબળા ફેફસામાં રાખો કાળજી. દહી,છાશ,ટામેટા ન ખાવા
આગળ જુઓ





















