શોધખોળ કરો
જીતની ઉજવણીમાં ધોની બન્યો ડ્રાઇવર, કાર પર સવાર થઇ ટીમ ઇન્ડિયાએ મારી લટાર
નવી દિલ્હીઃ ભારતે શ્રીલંકાને પાંચમી વન-ડેમાં હાર આપી સીરિઝને 5-0થી પોતાના નામે કરી લીધી હતી. કોહલીને કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શ્રીલંકાને 5-0થી હરાવી સીરિઝ પર પોતાનો કબજો જમાવી લીધો હતો. પાંચમી વન-ડે મેચમાં વિજય બાદ ટીમ ઇન્ડિયાએ મેદાન પર કાર ચલાવી હતી. આ કારનો ડ્રાઇવર મહેન્દ્રસિંહ ધોની બન્યો હતો. મેન ઓફ ધ સીરિઝ જીતવા પર જસપ્રીત બુમરાહને આ કાર ભેટમાં આપવામાં આવી હતી. વિરાટ કોહલી કારની પાછળ બેઠેલો જોવા મળ્યો હતો.
ગાંધીનગર
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
આગળ જુઓ
















