શોધખોળ કરો
Advertisement
‘કેપ્ટન કૂલ’ ધોનીને ક્યારેય આટલા ગુસ્સામાં નહીં જોયો હોય, VIDEO થઈ રહ્યો છે વાયરલ
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મિસ્ટર કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીનો ગુસ્સો ભાગ્યે જ આવે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે સામેવાળા કાંપી જાય છે. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ બુધવારે સેન્ચુરિયનમાં રમવામાં આવેલ સીરીઝની બીજી ટી20 મેચ દરમિયાન ધોની ગુસ્સામાં જોવા મળ્યો. ધોનીને એટલો ગુસ્સો આવ્યો કે તેણે મનીષ પાંડેને ખીજાઈ પડ્યો અને ગાળ પણ આપી.
ભારતીય ઇનિંગની છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર મનીષ પાંડેએ એક રન લીધો. નોન સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચ્યા બાદ પાંડે આજુબાજુ જોઈ રહ્યો હતો, ત્યારે ધોનીએ ગુસ્સેથી કહ્યું.....‘***** અહીં જો, ત્યાં શું જુવે છે.’ તે સમયે ધોની 35 રન પર રમી રહ્યો હતો. ત્યાર બાદ ધોનીનો ગુસ્સો બોલર પર પણ નીકળ્યો અને છેલ્લી ઓવરનાં પાંચ બોલમાં 6, 4, 4, 2 અને 1 રન બનાવ્યા.

દુનિયા
USA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાત
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion