શોધખોળ કરો
Advertisement
નર્મદાનો પાણીનું કઈ રીતે વેડફાઇ રહ્યું છે? આ વીડિયો જોઇને ચોંકી જશો
આજ કાલ સમાચાર પત્ર અને ટેલિવિઝન પર જોઉં છુ કે સરકાર તરફથી જનતાને પાણી બચાવા માટે વિનંતી કરવામાં આવી રહી છે જયારે અહીંયા હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે, એકજ કારણના લીધે, જાળવણીનો અભાવ અને આવું લીકેજ બીજી ઘણી જગ્યાએ છે. મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ પાણીનો બગાડ થતો અટકાવા માટે પાણીપુરવઠા ખાતાને પગલાં લેવાનું કહે અને કોઈ પણ સ્થાનિક મદદની જરૂર હોય તો અમે લોકો સ્વેછાએ મદદરૂપ થવા તૈયાર છીએ. આ તસવીરો સતલાસણા-અંબાજી હાઈવે, સતલાસણા નજીકની છે. આ વીડિયો દિગ્વિજય નામના યુવકે અમને ટ્વીટર પર મોકલ્યો છે.
સુરત
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર
Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement