શોધખોળ કરો
પત્રકારત્વ ક્ષેત્રમાં શ્રેષ્ટ કામગીરી બદલ ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલ નચિકેત એવોર્ડથી સન્માનિત
રાજકોટ: વરિષ્ઠ પત્રકાર અને ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને વર્ષ 2024નો નચિકેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. રાજકોટમાં રોનક પટેલને ગુજરાતની અસ્મિતા સમાન આ એવોર્ડ એનાયત કરાયો છે. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવે છે. કથાકાર મોરારીબાપુના હસ્તે રોનક પટેલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડની સાથે જ ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને રુપિયા સવા લાખની રાશી અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ
















