શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: પ્રથમ દિવસે પાંચ વોલિયન્ટર્સને કોવેક્સિનની ટ્રાયલ રસી અપાઈ, જુઓ વીડિયો
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીન ની હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે પાંચ વોલિયન્ટર્સને કોવાક્સિનની ટ્રાયલ રસી અપાઇ છે. જેમાં પ્રથમ ડોઝ અંતર્ગત 4 પુરુષો અને એક મહિલા વોલિન્ટિયરને રસી આપવામાં આવી હતી. પાંચેય વોલિયન્ટિયર ને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ICMR અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ આધારે 500 લોકો પર પ્રથમ સ્ટડી કરવામાં આવશે. બાદમાં તમામનું સતત એક વર્ષ સુધી ફોલોપ કરવામાં આવશે. રસીના ટ્રાયલની તાલીમ માટે કેન્દ્રથી નિષ્ણાંતોની ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
અમદાવાદ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement