શોધખોળ કરો
Advertisement
Ahmedabad: IIM માં 12 દિવસમાં કુલ 45 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા, જુઓ વીડિયો
IIM અમદાવાદ (Ahmedabad) માં કોરોના (corona) નો વિસ્ફોટ યથાવત છે. IIM કેમ્પસમાં 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે અને છેલ્લા 12 દિવસમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45 જેટલી થઈ ગઈ છે. જેમાં 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 12 માર્ચના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા 6 વિદ્યાર્થીઓ ગયા હતા. જેમાના 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા
અમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
Ahmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવી
Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય
Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ
Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement