શોધખોળ કરો
Advertisement
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા 27 જુલાઇથી, પરીક્ષાલક્ષી સૂચના વેબ સાઇટ પર મુકાઇ
અમદાવાદ (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) ઓફલાઇન પરીક્ષા (Offline Exam) 27 જુલાઇથી શરૂ થશે. ટેકનિકલ ખામીથી પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા (Offline Exam) આપશે. BA, B.com, BBA, BCA, BSC કોર્સની સેમિસ્ટર-6ની પરીક્ષા લેવામાં આવશે. MA, M.com, MSW, LLB, B.EDની સેમિસ્ટર-4ની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓની હૉલ ટિકિટ (Hall Ticket) અને પરીક્ષાલક્ષી સૂચના વેબ સાઇટ પર મૂકવામાં આવી છે.
ગાંધીનગર
Lok Sabha Election: અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસ
Lok Sabha Election 2024: કુંવરજી બાવળિયાએ ગુજરાતની તમામ બેઠક પર જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
કોંગ્રેસની માનસિકતા લોકો સામે ઉજાગર થઈ: રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સીઆર પાટીલની પ્રતિક્રિયા
AAPમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા
Lok Sabha Election 2024 : ચૂંટણીમાં મતદાન વધારવા અનોખી પહેલ, અમદાવાદના રિવરફ્રંટ પર અદભૂત ડ્રોન શો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement