શોધખોળ કરો
Ahmedabad Heat Stroke| ગરમીના કારણે હીટસ્ટ્રોકના કેસ વધ્યા, ચાર જ દિવસમાં અસારવા સિવિલમાં 41 કેસ
Ahmedabad Heat Stroke Case| અસહ્ય ગરમીના કારણે અમદાવાદ શહેરમાં હીટ સ્ટ્રોકના કેસમાં ભારે વધારો થયો છે... ચાર જ દિવસમાં અસારવા સિવિલમાં હીટ સ્ટ્રોકના 41 જેટલા કેસ નોંધાયા છે... આટલું જ નહીં ગરમીના કારણે 108ના ઈમર્જન્સી કોલમાં પણ ભારે વધારો થયો છે... અસહ્ય ઉકળાટને કારણે લોકોને હીટ સ્ટ્રોક થઈ રહ્યો છે જેને લઈને શહેરના દવાખાનાઓમાં પણ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.. ત્યારે પ્રશાસન દ્વારા પણ લોકોને સતર્કતા રાખવાનું કહેવામાં આવી રહ્યું છે.... ડોક્ટરે સલાહ આપતા કહ્યું કે, 12થી 4ના સમય વચ્ચે જો તમે બહાર નીકળવાનું વિચારતા હોવ તો ટાળજો અને જો ખુબ જ જરૂરી હોય તો બહાર નીકળતી વખતે માથે વ્હાઈટ અમ્પાયર વાળી કેપ પહેરીને ફરવું ગરમીથી બચાવશે...
અમદાવાદ

Ahmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

Ahmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

Ahmedabad: ચાલુ ફ્લાઈટમાં મુસાફરે પીધી સિગરેટ અને પછી...મચી ગઈ દોડધામ; મુસાફરની ધરપકડ

USA Deport Indian: અમેરિકાએ હાંકી કાઢેલા ગુજરાતીઓમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના | Abp Asmita

Big Breaking:ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, પોલીસ બંદોબસ્ત સાથે વતન લઈ જવાનું શરૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement