Ahmedabad Murder Case : અમદાવાદમાં યુવકની છરીના ઘા મારીને હત્યા
Ahmedabad Murder Case : અમદાવાદમાં યુવકની છરીના ઘા મારીને હત્યા
અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેડીલા બ્રિજ બાજુમાં હત્યાનો બનાવ બન્યો છે. અઝીઝખાન પઠાણ નામના યુવકની તીક્ષણ છરા વડે ગળું કાપીને હત્યા કરાઈ છે. અજાણ્યા વ્યક્તિ અઝીઝ ની હત્યા કરી ફરાર થયા છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ ની ટીમ બોલાવવામાં આવી છે.
અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના બની. ઇસનપુરમાં કેડીલા બ્રીઝ પાસે યુવકની કરાઈ હત્યા .અઝીઝ ખાન નામના યુવકની ગાળું કાપીને કરાઈ હત્યા . ધારદાર છરા વડે અઝીઝ ખાનની કરાઈ હત્યા . પોલીસે હત્યાનો ગુનો નોંધી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.



















