શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ દશેરાના દિવસે ફાફડા-જલેબી પાર્સલ લેવા પડશે, જુઓ વીડિયો
દશેરામાં ગ્રાહકોને ફાફડા જલેબી પાર્સલ લેવા ફરજ પાડવામાં આવશે.ફાફડા જલેબીના એકમ પર ઉભા રહીને ફાફડા અને જલેબી ખાઇ શકાશે નહીં. નવરાત્રીના નવમાં નોરતે ગરબા રમી ફાફડા જલેબી આરોગતા લોકો હવે દશેરાએ ફાફડા જલેબી ઉભા ઉભા ખાઈ નહિ શકે. કોવિડના પગલે ફરસાણના એકમધારકોએ પોતાની SOP તૈયાર કરી છે.એક સમયે માત્ર પાંચ ગ્રાહકોને જ ફાફડા જલેબી માટે ઉભા રાખવામાં આવશે..તેની સાથે ગ્રાહકોની ભીડ ન થાય તે માટે કેશ કાઉન્ટર પણ વધારવામાં આવશે.આ ઉપરાંત ધંધાકીય એકમમાં હાજર કર્મચારીને લક્ષણ હશે તો તેમને અગાઉથી જ હાજર રહેવા દેવામાં આવશે નહિ
અમદાવાદ
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
Ahmedabad News : અમરાઈવાડીમાં કિન્નરોનો હંગામો, લગ્ન પ્રસગ પહેલા માંગ્યા 51 હજાર રૂપિયા
Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion