શોધખોળ કરો
Advertisement
Ahmedabad: ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં PPE કિટ પહેરીને દર્દીના સ્વજનોએ તબીબો પર કર્યો હુમલો, જુઓ વીડિયો
અમવાદમાં સોલા સિવિલ બાદ DRDO ની ધન્વંતરી હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો થયાની ઘટના સામે આવી છે. 29 એપ્રિલે રાત્રે 2 કલાકે મેડિકલના વિદ્યાર્થીઓ કોરોના વોર્ડમાં ફરજ પર હતા ત્યારે તેમના પર હિંસક હુમલો થયો હતો. PPE કીટ પહેરી આવી દર્દીના સ્વજને 5 વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. BJ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ DRDO માં ડ્યૂટી કરી રહ્યા હતા.
અમદાવાદ
Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?
Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગ
Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન
Ahmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?
K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion