શોધખોળ કરો
અમદાવાદનાં સોલા સિવિલના ઈંટર્ન તબીબોની હડતાળ, કોવિડ અલાઉન્સ ન મળતા રોષ
અમદાવાદનાં (Ahmedabad) સોલા સિવિલના (Sola Civil) ઈંટર્ન તબીબો (intern doctors) હડતાળ (strike) પર ઉતર્યા છે. કોવિડ સમયનું અલાઉન્સ (covid allowance) ન મળતા ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. 130 જેટલા ઈંટર્ન તબીબોનું કહવું છે કે,, 5 હજારના સ્થાને માત્ર 1100 રૂપિયા જ અલાઉન્સ અપાયું છે. ઈંટર્ન તબીબોની હડતાળનો આજે બીજો દિવસ છે. ઈંટર્ન તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે.
અમદાવાદ
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ
















