શોધખોળ કરો
PM મોદીના કાર્યક્રમને લઈ AMCની તડામાર તૈયારી, શહેરના તમામ 7 બ્રિજને શણગારાશે
પીએમ મોદીના 31 ઓક્ટોબરના કાર્યક્રમને લઈને AMC દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન માટે એરોડ્રોમ બનાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. સી પ્લેનના સ્થળ પર RCC નો રોડ બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. જમાલપુર બ્રિજને શણગારવામાં આવ્યો છે. 31 ઓક્ટોબરના રોજ શહેરમાં સાત બ્રિજ રંગબેરંગી લાઈટ દ્વારા શણગારવામાં આવશે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















