Gujarat Police : અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે અડ્ડાઓ પર ચાલ્યો હથોડો
અમદાવાદમાં રખિયાલમાં આતંક મચાવનાર ત્રણ આરોપીઓના ગેરકાયદે અડ્ડાઓ કરાયા ધ્વસ્ત.. તો ફઝલ અને સમીર શેખ સહિત ચાર આરોપીના કોર્ટે વધુ બે દિવસના રિમાંડ કર્યાં મંજૂર.
પોલીસને ડરાવનારા અસામાજિક તત્વો ન ઘર ઉપર હથોડો મારવામાં આવ્યો આજે અકબર નગરમાં આવેલા ફઝલ, અલ્તાફ તેમજ સમીર ચીકનાના મકાન પર હથોડો મારવામાં આવ્યો થોડા સમય પહેલા પણ પોલીસની તેમજ કોર્પોરેશનની સૌથી મોટી કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરીથી આ ગુનેગારોના ગેરકાયદેસર મકાન ઉપર હથોડો મારવામાં આવ્યો છે ત્રણ મકાનો તોડી પાડવામાં આવ્યા છે જો કાયદો અને વ્યવસ્થા હાથમાં લેશો તો ઘેર નહીં કારણ કે હવે પ્રશાસન ગેરકાયદેસર બાંધકામ તોડી પાડશે... રખિયાલમાં થોડાક સમય પહેલા જ તલવાર લઈને આવા સામાજિક તત્વોના પહેલા ટાંટીયા તોડ્યા અને ત્યારબાદ મકાન પર હથોડો મારવામાં આવ્યો...





















