શોધખોળ કરો

Pain Guest News: ‘રહેણાંક વિસ્તારમાં PG ન ચલાવી શકાય..’હાઈકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યુ હતું કે, રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પેઇંગ ગેસ્ટ(પીજી) સર્વિસ ચલાવી શકાય નહી. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પેઇંગ ગેસ્ટ સર્વિસની સિસ્ટમ અને તેના કારણે આડોશ પાડોશમાં તેમ જ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓ ઘ્યાને લઇ હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો..

અમદાવાદ શહેરમાં ફલેટમાં ચાલતા પીજી સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેની સુનાવણીમાં હાઇકોકોર્ટે આ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રહેણાંકની જગ્યાઓ ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી. 

ગુજરાતના મોટા શહેરોમાં બહારગામથી અભ્યાસ કે નોકરી અર્થે આવતાં વિદ્યાર્થીઓ તેમ જ અન્ય લોકોને ઓછા ખર્ચે રહેવા અને જમવા સહિતની પેઇંગ ગેસ્ટ સુવિધાઓ હાલ ખૂબ જ પ્રચલિત છે. આ પ્રકારની પીજી સુવિધા રહેણાંક એપોર્ટમેન્ટ, ફલેટ કે બંગલોની સ્કીમમાં ચલાવવામાં આવે છે, ઘણીવાર ન્યુસન્સના બનાવો પણ બનતા હોય છે અને તેના કારણે આડોશ પાડોશના લોકોને તણાવ-ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ઘણીવાર તો મામલો પોલીસ સ્ટેશનો સુધી પહોંચતો હોય છે. ત્યારે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા PGની મિલકત સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.                             

અમદાવાદ વિડિઓઝ

Ranji Trophy: સુરતની રણજી મેચમાં રચાયો ઈતિહાસ, આકાશ ચૌધરીએ 8 બોલમાં 8 છગ્ગા માર્યા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ

"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન

IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર

Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ

શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર

Embed widget