શોધખોળ કરો
અમદાવાદઃ એરપોર્ટ પર શટલ સર્વિસ ફરી કરાશે શરૂ, પ્રાથમિક ધોરણે કેટલી બસો થશે કાર્યરત?
અમદાવાદ મનપાએ મુસાફરો ન મળતા વર્ષ 2020માં બંધ કરેલી એરપોર્ટ શટલ સેવા આવતીકાલથી ફરી શરૂ કરી છે. શટલ સેવા શરૂ થતા મુસાફરો માત્ર 50 રૂપિયામાં ઈસ્કોન સુધી પહોંચી શકશે. પ્રાથમિક ધોરણે સાત બસો કાર્યરત કરાશે.
અમદાવાદ
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
આગળ જુઓ




















