શોધખોળ કરો
Advertisement
અમદાવાદના જોધપુર ક્રોસિંગ રોડ પર એસટીની બસને નડ્યો અકસ્માત, જુઓ વીડિયો
અમદાવાદના જોધપુર ક્રોસિંગ પાસે ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસ ટકરાઈ હતી. ઇસ્કોન તરફથી આવી રહેલી બસ જોધપુર ચાર રસ્તા ક્રોસ કર્યા બાદ તરત જ કોર્નર પરના ફૂટપાથ પર ચડી ગઇ હતી અને ત્યાં રહેલો બાકડો તૂટી ગયો. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી. સ્થાનિકોનું કહેવું છે કે સ્ટિયરિંગ લોક થઈ જવાથી આ ઘટના બની હતી. એસટી નિગમની સ્લીપર બસ બનાસકાંઠા ડીસા ડેપોનો હતી, જે ઇસ્કોન બ્રિજ તરફથી આવી રહી હતી
અમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement